ABCD Gujarati Song Lyrics | Kaushik Bharwad | Barakhdi ma akshar Jaja:

Song Sung By kaushik Bharwad, lyrics written by Anil Meter & Rahul Dafda and Music by D J Kwid & Gaurav Dhola

Barakhdi Ma Akshar Jaja Ema Mane Game Ek tu

બારખડીમાં અક્ષર જાજા રે
એમાં મને ગમે એક તું
એબીસીડી માં અક્ષર જાજા રે
એમાં મને ગમે એક યું

બારખડીમાં અક્ષર જાજા રે
એમાં મને ગમે એક તું
એબીસીડી માં અક્ષર જાજા રે
એમાં મને ગમે એક યું

હે વિદેશી તમે ને દેશી અમે
આ ઈલું પીલું મને ના રે ફાવે
આ ગુજરાતીમાં તને ના ગમે
પણ અંગ્રેજીમાં મારા ફાફા પડે

એ પ્રેમની ભાષા જે મારા શ્યામની છે
એ આવડે છે મને બહુ
એબીસીડી માં અક્ષર જાજા રે
એમાં મને ગમે એક યું

હે કોહીનુર જેવું રૂપ તમારું
આઈનામાં તને ચાંદ દેખાડું
હો બાજુમાં ચમકે ધૂનો તારો
જોયા કરું તને એક જ ધારો

તું કેતો હું ગાડી પર એવું લખાવું
સોરી ગર્લ્સ માથાભારે બૈરું છે મારું
અંકો માં એકડા છે બહુ જાજા રે
એમાં મને ગમે વન ફોર થ્રી

હે સાચું કહું છું તમે રિહાણા તોય
વાલી આ વેમના ઓહળ ના હોય
હો ના કોઈ સીકવા ના કોઈ ગમ
તમે વાલા છો તમારા હમ

હું તારા રે નામનું ટેટુ કરાવું
માય વાઇફ માય લાઈફ એવું લખાવું
ક્યાં સુધી રહીશ તું કુંવારી
અબ બન જા મેરી ઘરવાલી

બારખડીમાં અક્ષર જાજા રે
એમાં મને ગમે એક તું
એ એમાં મને ગમે એક તું
એ એમાં મને ગમે એક યું